GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કોરોના વાયરસ : આ દેશે સમુદ્રી જહાજમાં જ બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ

કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોતને ભેટનારની સંખ્યા ત્રણ હજારને પાર પહોંચી છે. જોન્સ હોપકિન્સના તાજેતરના આંકડા મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં 3008 લોકોના મોતની પુષ્ટી થઈ છે. તેમા સૌથી વધારે મોત ન્યૂયોર્કમાં થયા છે. અહિયાં 914 લોકોના મોત થયા છે.

ન્યૂયોર્કમાં કોરોના વાયરસનું સંક્રમણ ખતરનાક

ન્યૂયોર્ક સીટીના મેયર બિલ ડે બ્લાસિયો કેટલીયે વાર કેન્દ્રીય સરકારના પ્રયાસોને લઈને સવાલો ઉઠાવી ચુક્યા છે. 23 માર્ચના રોજ તેમણે આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ન્યૂયોર્કમાં કોરોના વાયરસનું સંક્રમણ ખતરનાક થઈ રહ્યુ છે અને આવનારા દિવસોમાં મેડિકલ સુવિધાની અછત સર્જાઈ શકે છે. ન્યૂયોર્કમાં કોરોના વાયરસના ખતરાને જોતા અમેરિકી નૌ સેનાનું એક હોસ્પિટલ શિપ ધ કંફર્ટ ન્યૂયોર્ક મોકલ્યુ છે. આ શિપ વર્જિનિયાના નોરફોલ્ક નેવી બેસથી ન્યૂયોર્ક માટે રવાના થયું.

શા માટે ખાસ છે આ શિપ

  • શિપમાં એક હજારથી વધારે હોસ્પિટલ બેડની વ્યવસ્થા
  • આ શિપમાં 12 ઓપરેટિંગ રૂમ છે
  • 80 ઈંટેસિવ કેયર યુનિટ્સ છે
  • એક ફાર્મસીની વ્યવસ્થા છે
  • એક મેડિકલ લેબોરેટરી છે
  • આના જેવી જ એક બીજી શિપ યૂએસએનએસ મર્સીને લોસ એંજલિસમાં મોકલવામાં આવી છે
  • આ શિપ પર કોઈ પણ કોરોના વાયરસ દર્દીનો ઈલાજ નહી થાય
  • આ શિપ પર લગભગ અગિયાર સો મેડિકલ સ્ટાફ હાજર રહેશે
  • અહિયા 24 કલાક લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળતી રહેશે

બહુ જલદી મદદ મળી રહેશે

ન્યૂયોર્કના મેયરના જણાવ્યા પ્રમાણે બહુ જલદી મદદ મળી રહેશે. ત્યાર બાદ અમે લોકોની જિંદગી બચાવવાનું કામ કરી શકીશું. સીએનએનના રિપોર્ટ પ્રમાણે આ શિપમાં કોરોના સંક્રમિત લોકોનો ઈલાજ કરવામાં નહી આવે પરંતુ બીજી કોઈ બીમારીથી પરેશાન લોકોનો ઈલાજ કરવામાં આવશે,

READ ALSO

Related posts

પાવર માટે રૂપાણી સરકારે દેખાડ્યો પાવર, દેશની ટોપની 3 કંપનીઓને આપ્યો મોટો ઝટકો

Mansi Patel

નીતિન પટેલે ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળા બજાર અંગ્રે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા મોટા ખુલાસા

Nilesh Jethva

CTET Exam 2020: પરીક્ષાઓને લઈ આવી સૌથી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે CTETની પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!