GSTV

નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં, લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના અપાઈ

Last Updated on August 9, 2019 by

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઇ હતી. પૂર્ણા નદીની જળ સપાટી 21 ફુટે પહોંચી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફુટ છે. નીચાણવાળા વિસ્તારોમાં સાયરન વગાડીને લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.

શહેરના ભેસતખાડા, શાંતદેવી રોડ, રૂસ્તમવાડી, મહાવીર સોસાયટી, ગધેવાન, રંગુનનગર સહિતના પૂર્ણાંનદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને પણ લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના અપાઇ છે.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!