GSTV
Home » News » નવસારી : બે માછીમારો દરિયામાં ડૂબ્યા, 14 જણા દરિયામાં ગયા હતા

નવસારી : બે માછીમારો દરિયામાં ડૂબ્યા, 14 જણા દરિયામાં ગયા હતા

નવસારીના ગણદેવીના બાટ ગામે માછીમારી કરવા ગયેલા બે માછીમારો દરિયામાં ડુબ્યા છે. બાટ ગામે 14 માછીમારો માછીમારી કરવા ગયા હતા.જેમાં બે માછીમારો ડુબ્યા છે અને લાપતા બન્યા છે. આ માછીમારો જલાલપોરના ઓંજલ માછીવાડ ગામ નજીક દરિયામાં લાપ્તા બન્યા છે. ગણદેવીનો અજય હળપતિ અને ચીખલીનો જયેશ પટેલ લાપતા બન્યા છે. જેથી એનડીઆરએફની ટીમને ગણદેવી મોકલાઈ છે. ગણદેવીનો અજય હળપતિ અને ચીખલીનો જયેશ પટેલ બન્યા લાપતા બન્યા છે.

એનડીઆરએફની ટીમને ગણદેવી મોકલાઈ

બાટ ગામે 14 માછીમારો માછીમારી કરવા ગયા હતા

જલાલપોરના ઓંજલ માછીવાડ ગામ નજીક દરિયામાં લાપ્તા બન્યા

 

Related posts

ઈન્સ્ટાગ્રામનું સૌથી ખતરનાક ડેબ્યુ આ અભિનેત્રીના નામે, સાઈન અપ કરતાં જ ગિનીસમાં રેકોર્ડ દર્જ થઈ ગયો

Mayur

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

આ માણસનો પ્રાઈવેટ પાર્ટ થયો ફુટબોલ કરતા મોટો, આ હતી ખતરનાક બીમારી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!