GSTV

નવસારી: શિક્ષકે બોર્ડના વિદ્યાર્થીને ઝીંકી દીધો સણસણતો તમાચો, વિડીયો થયો વાયરલ

Last Updated on February 14, 2021 by Pritesh Mehta

નવસારીની ટાટા બોયઝ હાઇસ્કૂલના શિક્ષકનો વિદ્યાર્થીને તમાચા મારતો વીડિયો વાયરલ થયો છે. ધોરણ 10 નો વિદ્યાર્થી અભ્યાસમાં ધ્યાન આપતો ન હોવાનો શિક્ષકનો આરોપ છે. શાળામાં ગેરહાજર રહેવા સાથે હોમવર્ક ન કરતા શિક્ષકે ઠપકો આપ્યો હતો.

શિક્ષક

જો કે વિદ્યાર્થીએ શિક્ષકને અપશબ્દો કહેતા આવેશમાં આવી તમાચા માર્યા હતા. શિક્ષકનો વિદ્યાર્થીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા શહેરમાં બન્યો ચર્ચાનો વિષય બન્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!