GSTV
Home » News » નવસારીઃ સુપર ફાસ્ટ બાઈક આગળ યમરાજના પાડા જેમ આવી ભેંસ અને….

નવસારીઃ સુપર ફાસ્ટ બાઈક આગળ યમરાજના પાડા જેમ આવી ભેંસ અને….

નવસારી-ગણદેવી માર્ગ પર જમાલપોર પેટ્રોલ પંપ પાસે ભેંસ સાથે બાઇક અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!