GSTV

નવસારીઃ રીક્ષા ચાલકને મેમો આપતા ટ્રાફિક પોલીસને ધક્કે ચડાવ્યો

Last Updated on July 23, 2019 by Alap Ramani

નવસારીમાં રીક્ષા ચાલકની ટ્રાફિક પોલીસ પર દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જીનાથાણા પાસે ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકને આરટીઓનો મેમો આપ્યો હતો. જેને લઈને અન્ય રીક્ષા ચાલકો ભેગા થયા હતા. તેમજ ટ્રાફિક પોલીસને ધક્કે ચડાવ્યો હતો. રીક્ષાચાલકે પોલીસ કોન્સ્ટેબલના કોલર પકડ્યા હતા. રીક્ષાચલકની આ દાદાગીરીનો વીડિયો કોઈક શખ્સે ઉતારી લીધો હતો. જે વાયરલ થયો છે અને જો રીક્ષાચાલકો પોલીસની કોલર પકડી તો સામાન્ય માણસ સાથે કવો વ્યવહાર કરી શકે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!