- સીએનજી પંપના કર્મચારીને માર્યો માર
- કારમાંથી નીચે ઉતરવાનું કેહતા યુવતો તૂટી પડ્યાં
- ચીખલી પોલીસે યુવાનો સામે નોંધ્યો ગુનો
નવસારીના ચીખલીમાં આવેલા એક સીએનજી પંપ પર ગેસ ભરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો છે. એક કાર લઈને કેટલાક યુવાનો આ પંપ પર સીએનજી પુરાવવા આવ્યાં હતા. આ દરમિયાન સુરક્ષાના કારણોસર પંપના કર્મચારીઓએ કારમાં બેસેલા યુવકોને કારની બહાર ઉતરવા કહ્યુ હતુ. જેથી કારમાં સુતેલા યુવાનોએ કારની બહાર નીકળીને ગાળાગાળી કરી તેમજ કર્મચારી સાથે મારામારી કરી. ચીખલી પોલીસે કારમાં સવાર યુવાન સામે ગુનો નોંધ્યો છે. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ