GSTV

પહેલા સોશિયલ મીડિયાથી સગીરાને ફસાવી, વિધર્મીનો ભાંડો ફૂટતા ધમકાવીને આચર્યું દુષ્કર્મ

Last Updated on November 29, 2021 by Pritesh Mehta

ખેરગામમાં વિધર્મી યુવાન દ્વારા 14 વર્ષીય સગીરાને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. વિધર્મી યુવાન હુસેને પોતાનું નામ બદલી 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.

સોશિયલ મીડિયામાં વિધર્મી યુવાનનું અસલી નામ સગીરાને માલુમ પડતા તેણે વિધર્મી યુવાન સાથે સંબંધ તોડી નાખ્યો હતો. સગીરાએ યુવાન સાથે સંબંધ તોડી નાખતા વિધર્મી યુવાને ડરાવી ધમકાવી જબરજસ્તી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની સગીરાએ ફરિયાદ કરી હતી.

વિધર્મી

આરોપી હુસેને સગીરાના ઘરે પહોંચી તેના માતા-પિતાને છરી બતાવી સગીરા સાથે બળજબરી પૂર્વક લગ્ન કરવાનું કહ્યું હતું. પોલીસે સગીરાના માતા-પિતાની ફરિયાદના આધારે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!