GSTV

ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો નહીં ડૉલરનો વરસાદ, VIDEO જોઈ ચોંકી જશો

Last Updated on February 2, 2020 by Mayur

નવસારીના વાઝણા ગામે લોક ગાયીકા ગીતા રબારીનો ડાયરો યોજાયો. જેમા બે હજારની નોટ અને ડોલરનો વરસાદ થયો. વાઝણા ગામે માતાજીના મંદિરના લાભાર્થે ડાયરો યોજાયો હતો. ડાયરામાં સ્વચ્છતાના સંદેશ માટે લોકોને કાપડની થેલીનું પણ વિતરણ કરાયું હતુ. મહત્વપૂર્ણ છે કે, નવસારી જિલ્લામાં અગાઉ પણ ગીતા રબારીના ડાયરામાં ડોલરોનો વરસાદ થયો હતો.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!