GSTV
Home » News » નવસારી જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, શાકભાજી પર અસર થવાની ભીતિ

નવસારી જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, શાકભાજી પર અસર થવાની ભીતિ

નવસારી જિલ્લામાં આગઝરતી ગરમી સમયે વાતાવરણ પલટો આવ્યો છે. ખેરગામ સહિત આસપાસના વિસ્તારોમા કમોસમી વરસાદના ઝાપટા વરસતા માવઠાની પરિસ્થિતિ સર્જાઇ છે. માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત મળી છે. નવસારી જીલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયુ વાતાવરણ થઇ જતા વરસાદના ઝાપટા વરસવાની શક્યતા સેવાઇ રહી છે. કમોસમી વરસાદને કારણે શાકભાજી પર અસર થવાની ભીતિ સેવાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!