GSTV

નવસારી: પક્ષ વિરુદ્ધ કામગીરીને લઈને કોંગ્રેસ સેવાદળના જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી

Last Updated on February 22, 2021 by Pritesh Mehta

નવસારી કોંગ્રેસમાંથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદ્દલ સેવાદળના જિલ્લા પ્રમુખ સુરેશ પાંડે હકાલપટ્ટી કરાઇ છે. સુરેશ પાંડેને સોશ્યલ મીડિયામાં રોષ પ્રગટ કરવો ભારે પડ્યો છે.

ગઈકાલે શો કોઝ નોટિસ આપ્યા બાદ સસ્પેન્ડ કરતો પત્ર પ્રદેશમાંથી મોકલાયો છે. સુરેશ પાંડેએ ટીકીટ ફાળવણી મુદ્દે અસંતોષ દર્શાવ્યો હતો. મહત્વનું છે કે મતદાનને 6 દિવસ બાકી છતાં કોંગ્રેસમાં ટીકીટ વહેંચણીનો વિરોધ શમતો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

માઠા સમાચાર/ રેમો ડિસૂજાના સાળાનું નિધન, ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો, રેમોની પત્નીએ લખી ભાવૂક પોસ્ટ

Pravin Makwana

ગૌરવ / ગુજરાતમાં બન્યા જગતના સૌથી મોટા કોક ડ્રમ્સ : કામ કરશે દુનિયાના સામા છેડે આવેલા દેશમાં

pratik shah

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!