નવસારીના કોંગ્રેસના પાલિકા સભ્ય સામે જુગાર ધારાનો નોંધાયો ગુનો

નવસારીના કોંગ્રેસના પાલિકા સભ્ય સામે જુગાર ધારાનો ગુનો નોંધાયો છે. જુગાર રમતા 10 શખ્સોની 30 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જો કે પાલિકા સભ્ય ઝહીર અને અન્ય એક ઈસમ ફરાર થઇ ગયા હતા. પાલિકા સભ્ય ઝહીર ટેંશન જુગારધામ ચલાવતો હતો.પોલીસની રેડમાં છોટાઉદેપુરના એક ઘરમાં જુગારધામ ચાલતું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter