GSTV

કેન્દ્ર સરકારે આપી મંજૂરી, નવસારી સિવિલ હોસ્પિટલમાં જ બનશે 350 બેડની મેડિકલ કોલેજ

Last Updated on January 27, 2020 by

નવસારીને નવી મેડીકલ કોલેજની મંજૂરી મળી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને નવસારીમાં મેડિકલ કોલેજને મંજૂરી આપી. તેમણે આ મંજૂરીપત્ર નવસારીના સાંસદ સી.આર.પાટીલને મોકલ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં જ 350 બેડની મેડિકલ કોલેજ બનશે. અને આ માટે રાજ્ય સરકારે 20 એકર જમીન પણ ફાળવી આપી છે. આવનારા શૈક્ષણિક સત્રથી કોલેજ શરૂ થવાની સંભાવના છે.

READ ALSO

Related posts

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારના એક નિર્ણયથી 34, 402 કરોડ રૂપિયા કામમાં આવ્યા

Pravin Makwana

ભૂખ કરો શાંત: થોડી પેટપૂજા કરવી છે તો પણ ન ખાઓ મેગી બિસ્કિટ કે ચિપ્સ, ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણો કેવો હોવો જોઈએ ‘હળવો નાસ્તો’

Pritesh Mehta

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!