GSTV

નવસારી સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, દર્દીઓને અપાતી સુવિધાઓમાં જોવા મળી આળસ

Last Updated on July 8, 2020 by pratik shah

સમગ્ર રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ આ ઘાતક વાયરસનો ભરડો જોવા મળ્યો છે. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વિડિયો વાયરલ થયો છે. વિડીયોમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને અપાતી સુવિધાઓમાં આળસ જોવા મળી છે.

વિડીયોમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને અપાતી સુવિધાઓમાં આળસ જોવા મળી

કોરોનાથી સંક્રમિત દર્દીઓના બેડ પર ચાદર પણ પાથરવામાં આવતી નથી, તેમજ જે બેડ છે તે પણ ગંદા જોવા મળી રહ્યા છે. જેના લીધે દર્દીઓ જમીન પર બેસી સારવાર કરાવા મજબુર બન્યા છે.ઉલ્લેનીય છે કે બે કલાકથી હેરાન થતા દર્દીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

READ ALSO

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!