GSTV
Gujarat Government Advertisement

નવસારી : 54 વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને નડ્યો અકસ્માત, 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Last Updated on February 10, 2020 by Mayur

નવસારીના ચીખલી પાસે શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો છે. બસમાં 54 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાં 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે. ચીખલીના રાનકુવાથઈ વાંસદા જવાના રસ્તા પર શૈક્ષણિક પ્રવાસની બસ વળાંક લેતા સમયે પલટી મારી હતી. ઘાયલ વિદ્યાર્થીઓને ચીખલી અને નવસારીની સિવિલો હોસ્પિટલમાં ખસેડાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

માસ પ્રમોશન / ધોરણ 10નું પરિણામ તૈયાર થવાના આરે, આ તારીખે રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા

Dhruv Brahmbhatt

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!