GSTV

નવરાત્રીને લઈ ગુજરાત નર્સિગ યુનિયન પણ મેદાને, આ મામલે આપ્યું ચોંકાવનારું નિવેદન

નવરાત્રીને લઈ ગુજરાત નર્સિસ યુનિયન પણ મેદાને આવ્યું છે. નર્સિંગ યુનિયને નિવેદન આપ્યું છે કે રાજ્યમાં નવરાત્રી ના થાય તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કહ્યું કે અમે અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સાથે છીએ..નવરાત્રી થશે તો કોરોના સંક્રમણ વધશે…અત્યાર સુધી અમદાવાદમાં 104 જેટલા નર્સિસ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા છે જેમાં એકનું મોત થયું છે..જો નવરાત્રી થશે તો ડોકટર અને નર્સીસની મહેનત પર પાણી ફરી વળશે.

નવરાત્રી થશે તો કોરોના સંક્રમણ વધશે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!