GSTV
Ahmedabad Trending ગુજરાત

નવરાત્રી દરમિયાન જાહેર કરાયેલા સરકાર નિર્ણયનો કડક અમલ કરાવવા એએમસીએ તૈયારી કરી 110 ટીમ

નવરાત્રી દરમિયાન જાહેર કરાયેલા સરકાર નિર્ણયનો કડક અમલ કરાવવા એએમસીએ ફ્લાઇંગ સ્કોડ તૈયાર કરી. સોલિડ વેસ્ટ વિભાગની ૧૧૦ ટીમ શહેરના સાત ઝોનના ૪૮ વોર્ડમાં સાંજે 7 વાગ્યાથી રાત્રે ૧૨ કલાક સુધી ચેકીંગ કરશે. જે સોસાયટી કે ફ્લેટમાં નિયમ તોડવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે નહિ. પરંતુ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો કે માર્ગોમાં માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.

READ ALSO

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk
GSTV