મહા નવમીએ સિદ્ધિદાત્રી માતાની પૂજા સાથે હવન અને કન્યા પૂજન, આ વિધિથી કરશો પૂજા તો મળશે તમામ સિદ્ધિ
શારદીય નવરાત્રીના છેલ્લા દિવસને નવમી અથવા મહાનવમી (નવમી 2022) કહેવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે. આ...