GSTV

નવજોત સિંહ સિદ્ધુ ભાજપમાંથી રિજેક્ટ કરવામાં આવેલી પ્રોડક્ટ છે

Last Updated on July 15, 2019 by Bansari

પંજાબ સરકારમાંથી પ્રધાન પદેથી રાજીનામું આપનાર નવજોતસિંહ સિદ્ધુ અંગે હરિયાણામાં ભાજપના નેતા અનિલ વીજે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, નવજોતસિંહ સિદ્ધુ ભાજપમાંથી રિજેક્ટ કરવામાં આવેલી પ્રોડક્ટ છે. જેથી સિદ્ધુ જેવી રિજેક્ટેડ પ્રોડક્ટને ફરીવાર ભાજપમાં લેવાનો સવાલ નથી.

છેલ્લા એક માસથી ચાલી રહેવા વિવાદ બાદ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું.

સિદ્ધુને સીએમ કેપ્ટન અમરિંદરસિંહે ઉર્જા વિભાગની ફાળવણી કરતા તેઓ નારાજ હતા. જેથી કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે તણાવ પણ વધ્યો હતો.

Read Also

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!