GSTV
Home » News » ‘ગંગાના દીકરા તરીકે આવ્યા હતા મોદી, રાફેલના એજન્ટ તરીકે જશે’: નવજોતસિંહ સિદ્ધૂ

‘ગંગાના દીકરા તરીકે આવ્યા હતા મોદી, રાફેલના એજન્ટ તરીકે જશે’: નવજોતસિંહ સિદ્ધૂ

કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદિટ ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું કે, ગંગાને સાફ કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ. પરંતુ રફાલમાં ગોટાળો કરવામાં મોદી સરકારને સફળતા મળી. રફાલમાં અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે પીએમ મોદીએ રફાલમાં ડીલ કરવી.

જેને વિમાનનું ટાયર નથી બનાવ્યુ તેને 30 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. પીએમ મોદીએ વાયદો કર્યો હતો. કે, દેશના યુવાઓને રોજગારી અને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ આપવાનો વાયદો કર્યો હતો.

પરંતુ આ તમામ વાયદા મોદી સરકારે પૂર્ણ કર્યા નથી.  સિદ્ધુએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, દેશને બર્બાદ કરવામાં ભાજપનો હાથ છે. જેથી  દેશની જનતા પીએમ મોદીને માફ નથી કરવાની.

Read Also

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!