GSTV

બોલીવુ઼ડ એક્ટ્રેસીસ પણ ફીકી લાગશે એટલી ખુબસૂરત છે સિદ્ધૂની લાડલી, Photos જોઇને થઇ જશો ફિદા

પૂર્વ ક્રિકેટર, રાજનેતા અને ટેલિવિઝન જગતના ચર્ચિત સેલેબ નવજોત સિંહ સિદ્ધૂ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. જો કે પોતાના નિવેદનોની સાથે સિદ્ધુ પોતાની શાયરીઓ માટે પણ જાણીતા છે. પરંતુ આજે અમે તમને સિદ્ધુની દિકરી રાબિયા સિદ્ધુ વિશે જણાવીશું. રાબિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.

રાબિયા પોતાની ખૂબસુરતી અને બોલ્ડનેસમાં બોલીવુડ એક્ટ્રેસીસને પણ ટક્કર આપે છે.

જણાવી દઇએ કે રાબિયાએ પાથવેજ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે બાદ તેણે સિંગાપોરમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. એટલે તે સ્પષ્ટ છે કે રાબિયા ટૂંક સમયમાં ફેશન વર્લ્ડમાં પોતાનો દબદબો જમાવશે. સાથે જ એવી આશા સેવવામાં આવી રહી છે કે રાબિયા બોલીવુડમાં પણ એન્ટ્રી કરી શકે છે.

રાબિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેના 41 હજારથી વધુ ફોલોઅર્સ છે. સાથે જ તે ઇન્સ્ટાગ્રામ પર 428 લોકોને ફોલો કરે છે.

સાથે જ રાબિયાએ અત્યાર સુધી કુલ 128 સોશિયલ મીડિયા પોસ્ટ કર્યા છે. જણાવી દઇએ કે રાબિયાની પહેલી ઇનસ્ટાગ્રામ પોસ્ટ 20 એપ્રિલ 2013ની છે.

રાબિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઇને તમે પણ કહેશો કે તે કોઇ એક્ટ્રેસને ટક્કર મારે એટલી ખૂબસુરત છે. તેના ફોટોઝ પર હજારો લાઇક્સ આવે છે. જણાવી દઇએ કે રાબિયાએ દિલ્હી, પટિયાલા, સિંગાપોર અને લંડનમાં અભ્યાસ કર્યો છે.

રાબિયા સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્ડસ સાથેના ફોટોઝની સાથે પોતાના ફોટોશૂટની તસવીરો પણ શેર કરતી રહે છે. સાથે જ તેના એકાઉન્ટ પર અનેક તસવીરો તેના માતા-પિતા સાથે પણ છે.

Read Also

Related posts

ક્રિકેટ બાદ મનોરંજન જગતમાં એન્ટ્રી મારશે ધોની, પત્ની સાક્ષી સાથે કરવા જઈ રહ્યો છે આ સિરીઝ

Pravin Makwana

મોદી સરકારની તિજોરીઓ થઈ ખાલી/ જરૂરી ખર્ચા પુરા કરવા માટે લેશે 4.30 લાખ કરોડની લોન, ઉધારી લેવાની મર્યાદા પણ વધારી

Mansi Patel

શરમજનક છે આ આંકડાઓ/ દેશના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત નથી મહિલાઓ, સૌથી વધુ દલિત મહિલાઓ બને છે શિકાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!