GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નવસારીમાં જ્વેલર્સની દુકાનમાં મહિલાઓએ કરી ચોરી

નવસારીમાં જવેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓ ઝડપાઇ છે. ઝડપાયેલી તમામ મહિલાઓ મહારાષ્ટ્રના ધૂળીયાની વતની છે. નવસારીના મોટાબજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં આ બુરખાધારી મહિલા ચોરી કરવા ગઈ હતી. જેમાં દુકાનદાર ની નજર ચૂકવી મહિલાએ સોના નવ પેન્ડલ બુરખામાં સેરવી દીધા હતા. જેમાં જવેલર્સને મહિલાઓની ગતિવિધિ શંકાસ્પદ જણાતા તેણે બુમાબુમ કરી હતી. જેથી લોકોનું ટોળું ભેગું થતા મહિલાઓને ઝડપી પાડી પોલીસને સોંપી હતી. તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે. આ સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

Related posts

ભારે વરસાદની આગાહી વચ્ચે ફસાયા તો આ નંબર કરી શકાશે ફોન, અમદાવાદમાં તંત્ર એલર્ટ

Mansi Patel

ગુજરાતમાં 5 બેઠકો પર ભાજપને નુક્સાન, ભાજપના આંતરિક રિપોર્ટમાં થયા છે મોટા ખુલાસા

Pravin Makwana

જો વર્ક ફ્રોમ હોમ આમને આમ ચાલતું જ રહેશે તો એક દિવસ આવો દેખાવા લાગશે માણસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!