GSTV

નવસારીમાં ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ, ગરગડીયા પુલ ડૂબ્યો

નવસારીમાં ખેરગામના નાંધાઈ ગામેથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે થઈ છે. જેને કારણે નાંધાઇ ગામમાં આવેલો ગરગડીયા પુલ ડૂબી ગયો છે. પૂલ ડૂબી જતાં નાંધાઈ ગામનો આસપાસના ૧૦ ગામો સાથેનો સંપર્કો તૂટ્યો છે. નાંધઇથી વલસાડ જવા માટે ટૂંકા અંતર બનાવાયેલો ગરગડીયો પુલ ડૂબતા લોકોએ લાબું અંતર કાપવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

Read Also

Related posts

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari

મગફળીના ખેડૂતો માટે રાહતના સમાચાર, સરકાર આજથી આપશે આ લાભ

Mayur

‘તું મારૂ સાચવી લેજે હું તારૂ સાચવી લઇશ’ ગુજરાતી ફિલ્મની કમિટીમાં ડખાઓ શરૂ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!