GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

રામ મંદિર આંદોલન વખતે મહત્વની ભૂમિકા ભજવનાર રાજ્યના આ સંતને મળ્યું ભૂમિ પૂજન માટે આમંત્રણ

આગામી 5 ઓગસ્ટે રામ જન્મભૂમિ પર રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. ત્યારે ગુજરાતના વધુ એક સંતને આમંત્રણ મળ્યું છે. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના નૌતમ સ્વામીને આમંત્રણ મળ્યું છે. નૌતમ સ્વામીની રામ મંદિર આંદોલન વખતે મહત્વની ભૂમિકા રહી છે.

બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું

અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ તેમને બદલે બ્રહ્મવિહારી સ્વામી અને અક્ષરવત્સલ સ્વામી ભાગ લેશે. રક્ષાબંધનના દિવસે મહંત સ્વામી મહારાજ રામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રીરામયંત્રનું પૂજન કરીને તે સંતો દ્વારા અયોધ્યા મોકલાવશે. મહત્વનું છે કે 30 વર્ષ પહેલાં રામ મંદિરના નિર્માણ માટે રામ શિલાના પૂજનનું રાષ્ટ્રીય આંદોલન શરૂ થયું હતું. ત્યારે ગુજરાતમાં પ્રથમ રામ શિલાનું પ્રમુખ સ્વમીએ વેદોક્ત વિધિપૂર્વક પૂજન કર્યું હતું. એ સમયે 16 ઓગસ્ટ 1989ના દિવસે રક્ષાબંધન હતી.

READ ALSO

Related posts

મ્યુચ્યુઅલ ફંડમાં 30 વર્ષમાં 10 કરોડ મેળવી શકાય છે, બસ આ ફોર્મ્યુલા અપનાવવી પડશે

Dilip Patel

અગરબત્તીના ઉત્પાદનમાં ચીનને ઝટકો આપશે ભારત, મોદી સરકાર આપશે મસમોટી સબસિડી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!