વિશ્વમાં વિચિત્ર અને અજીબો ગરીબ ઘટનાઓ સર્જાતી હોય છે. ઘણી વખત તો દુનિયાનાં વૈજ્ઞાનિકો પણ તેનું તારણ શોધી શકતા નથી. ત્યારે વિશ્વમાં એક દેશમાં તો એવી નદી વહે છે કે તે જાણીને તમે આશ્રર્ચય થશે. એવી નદીઓ તો જોઈ હશે કે જેમાં ખળખળ વહેતું પાણી હોય. પરંતુ એવી નદી છે જેમાં પાણી નહી પરંતુ ફક્ત પત્થર પત્થર છે. રશિયામાં એક એવી નદીમાં ફક્ત પત્થરો જ છે. હા તેથી આ પત્થરોની આ નદીનું નાંમ સ્ટોન રિવર છે.

આ નદીએ કુદરતનું અનોખો કરિશ્મા છે. જેનું રહસ્ય વૈજ્ઞાનિકો હજું સુધી શોધી નથી શક્યા. આ નદીમાં લગભગ 6 કિલોમિટર સુધી ફક્ત પત્થરોજ જોવા મળશે. જેને જોવાથી બિલકુલ કોઈ નદીની ધારાઓની જેમ લાગશે. 20 મીટર નાની નાની ધારાઓથી લઈને ક્યાંકક્યાંક આ નદી 200થી 700મીટરની મોટી ધારાઓનું રૂપ લે છે.


આ અનોખી નદીમાં નાના પત્થરોથી લઈને મોટા મોટા પત્થરો પણ છે હાજર. લગભગ 10 ટન વજની છે અહિંયાનાં પત્થરો, આ પત્થરો છઈંતચ જેટલા જમીનની અંદર ગડાયેલા છે. આ કારણ છે કે અહિંયા કોઈ પણ પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થઈ શકી નથી.

જ્યારે તેની આસ પાસની જગ્યા એ દેલદાર વૃક્ષોથી લદા લદ ભરેલું છે. હવે તમે એમ વિચારી રહ્યા હશો કે આટલી મોટી સંખ્યામાં પત્થરો આવ્યાં ક્યાંથી અને એક નદીનું રૂપ કેમ લીધુ? વિશ્વનાં કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 10 હજાર વર્ષ પહેલા ઉંચી ટેકરીથી ગ્લેશિયર પડ્યા હતા.અને આ સ્વરૂપમાં વિચિત્ર નદીનું નિર્માણ થયું હશે.
READ ALSO
- નખશીખ દેવાદાર મહાસત્તાને બેઠું કરવાનો નવા અમેરિકન પ્રમુખ માટે મોટો પડકાર, બાઇડનનું કોરોના રિલીફ પેકેજ વધારશે દેવું
- LIC/ 199 રૂપિયાના રોકાણથી બની જાઓ લખપતિ, આ દમદાર પોલીસીમાં મળશે 94 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સ
- રાજકોટ/ આજી ડેમ પાસે પાણીની લાઈનમાં થયુ ભંગાણ, મહાપાલિકાનું તંત્ર આવ્યું હરકતમાં
- કોરોના કાળમાં લોકોએ ઉપાડ્યા અધધધ કરોડ, તમે પણ Provident Fundથી આ રીતે ઉપાડી શકે છે પૈસા
- ગજબ! દેશના આ રાજ્યમાં કોરોના વેક્સિનની એક હજાર રસી કોલ્ડસ્ટોરેજમાં જામી ગઈ, તંત્રએ આપ્યો તપાસનો આદેશ