GSTV
Gujarat Government Advertisement

અરે બાપ રે/ આ ઝીલને ટચ કરતા જ જીવ-જંતુ બની જાય છે પથ્થર! જાણો શું છે આના પાછળનું કારણ

Last Updated on May 3, 2021 by Damini Patel

દુનિયામાં અનેક સુંદર ઝીલો છે. જેની સુંદરતા મન મોહી લે છે, પરંતુ શું તમને ખબર છે. આ દુનિયામાં એક એવી ઝીલ છે જેના સંપર્કમાં આવતા જ જીવ-જંતુ પથ્થર બની જાય છે. જો કે એવું સ્પષ્ટ રીતે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કેટલીક જૂની ફોટો કહે છે. નેટ્રોન નામની આ ઝીલ ઉત્તર તાંઝાનિયા સ્થિત છે.

જાણો શું છે કારણ

આફ્રિકન દેશ ઉત્તરી તાંઝાનિયામાં નેટ્રોન ઝીલ વિશે કહેવામાં આવે છે કે આ તળાવના સંપર્કમાં આવતા બધા પ્રાણીઓ પથ્થર બની જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, નેટ્રોન ઝીલમાં આલ્કલાઇન પાણીનું પીએચ 10.5 ની બરાબર છે અને તે એટલું કોસ્ટિક છે કે તે પ્રાણીઓની ત્વચા અને આંખોને બાળી નાખે છે.

પાણીની ક્ષારીયતા સોડિયમ કાર્બોનેટ અને અન્ય ખનિજોથી આવે છે જે આજુબાજુની ટેકરીઓથી ઝીલમાં વહે છે આ ઝીલમાં પાણીમાં ખૂબ જ પ્રમાણમાં મીઠું અને સોડા હોય છે, પાણીમાં સોડા અને મીઠાની વધુ માત્રા મૃત લોકોને મદદ કરે છે. આ પક્ષીઓના મૃત શરીરને સુરક્ષિત રાખે છે.

ઇજીપ્તીના લોકો આ માટે કરતા હતા ઉપયોગ

પૂર્વ આફ્રિકામાં ગાયબ થતાં પ્રાણીઓ પર લખાયેલ પુસ્તક ‘એક્રોસ ધ રેવેજડ લેન્ડ’માં, અહેવાલ છે કે ઝીલમાં ખૂબ પ્રતિબિંબીત પ્રકૃતિએ તેઓને મૂંઝવણમાં મૂક્યા હતા તે પરિણામથી તેઓ પથ્થર બની ગયા. સરોવરનું તાપમાન પણ 60 ડિગ્રી સુધી પહોંચે છે. પાણીમાં જોવા મળતું તત્વ જ્વાળામુખીની રાખમાં પણ જોવા મળે છે. ઇજિપ્તવાસીઓ મમીને સુરક્ષિત રાખવા માટે આ તત્વનો ઉપયોગ કરતા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!