GSTV
Home » News » VIDEO : હૈદરાબાદની પ્રેસ કોન્ફરન્સમાં છુટ્ટા હાથની મારામારી, બચીને બહાર નીકળ્યા તો ત્યાં પણ લમધાર્યા

VIDEO : હૈદરાબાદની પ્રેસ કોન્ફરન્સમાં છુટ્ટા હાથની મારામારી, બચીને બહાર નીકળ્યા તો ત્યાં પણ લમધાર્યા

hyderabad press club

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ રિઝર્વેશન પરીક્ષણ સમિતિના અધ્યક્ષ કરણ શ્રીશૈલમ સાથે પત્રકાર પરીષદમાં મારામારીની ઘટના બની. તેઓ હૈદરાબાદ પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. ત્યારે એક યુવકે તેમની સાથે મારામારી કરી.

પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નિકળ્યા બાદ પણ તેમની સાથે મારામારી કરવામાં આવી. ત્યારે આ પ્રકારની ઘટના બાદ કરણ શ્રીશૈલમે હુમલો કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

મળતી માહિતી પ્રમાણે હુમલો કરનાર શખ્સ પોતાની સાથે ત્રણ જેટલા શખ્સોને લઈને આવ્યો હચો. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં હંગોમો મચાવી મારામારી કરી હતી.

Read Also

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!