GSTV
India News Trending લોકસભા ચૂંટણી 2019

ચૂંટણીના પરિણામ બાદ PM મોદી ફરી શરૂ કરશે મન કી બાત, તૈયારીઓ શરૂ કરાઈ

લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ દેશમાથી આચાર સંહિતા પણ હટી ગઇ છે. એટલે દેશ ફરી એકવાર બે મહિના પહેલાની સ્થિતિમાં પહોંચી ગયો છે.  ચૂંટણી બાદ સરકાર બદલી નથી અને વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી છે.  ત્યારે સંભાવના છે કે આગામી રવિવારે પીએમ મોદી ફરી એકવાર મન કી બાત રજૂ કરી શકે છે.

પીએમ મોદીએ અંતિમ વખત મન કી બાતમાં એટલે કે 24 ફેબ્રુઆરીએ એલાન કર્યુ હતુ કે તેઓ હવે મે મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કરશે.  જો કે તે સમયે રાજકીય જાણકારોએ તેમના આ નિવેદન પર સવાલ કર્યો હતો કે શું તેમને એટલો વિશ્વાસ છે કે તેઓ ફરી વડાપ્રધાન બનશે.  ત્યારે પીએમ મોદીની આ વાત સાચી પડી છે. તેથી સંભાવના છે કે આગામી રવિવારે પીએમ મોદી મન કી બાત કરી શકે છે.

READ ALSO

Related posts

Train/ ઘરેથી નીકળતા પહેલા જાણી લો કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ, આજે આટલી થઇ રદ

Damini Patel

BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત! બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર

pratikshah

ઓલા ઈલેક્ટ્રીકની ઓફિસમાં ઘૂસ્યા કૂતરા, એકે સોફા પર બેસીને ‘સ્વેગ’ બતાવ્યું; તો CEOએ કર્યું આવું કામ

Damini Patel
GSTV