શરીર માટે ખૂબ જ ગુણકારી છે સરસોં, ફાયદાઓ જાણી તમે પણ હેરના થઈ જશો

દર વર્ષે ઓગષ્ટમાં પ્રથમ શનિવારે રાષ્ટ્રીય સરસો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરસોમાં ઘણા એવા તત્વ મળી આવે છે. જે તમારા શરીર માટે સારા હોય છે. સાથે જ આ એક દર્દનાશકના રૂપમાં પણ કામ કરે છે. તેલ, મસાલા સિવાય ઔષધીનું પણ કામ કરે છે. આજે રાષ્ટ્રીય સરસોં દિવસના પ્રસંગે અમે … Continue reading શરીર માટે ખૂબ જ ગુણકારી છે સરસોં, ફાયદાઓ જાણી તમે પણ હેરના થઈ જશો