GSTV

શરીર માટે ખૂબ જ ગુણકારી છે સરસોં, ફાયદાઓ જાણી તમે પણ હેરના થઈ જશો

દર વર્ષે ઓગષ્ટમાં પ્રથમ શનિવારે રાષ્ટ્રીય સરસો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરસોમાં ઘણા એવા તત્વ મળી આવે છે. જે તમારા શરીર માટે સારા હોય છે. સાથે જ આ એક દર્દનાશકના રૂપમાં પણ કામ કરે છે. તેલ, મસાલા સિવાય ઔષધીનું પણ કામ કરે છે. આજે રાષ્ટ્રીય સરસોં દિવસના પ્રસંગે અમે તમને સરસોંના 5 ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

શરીરમાંથી ઝેરીલા પદાર્થોને દૂર કરે છે

સરસોમાં કેલોરી, ફેટ્સ, કાર્બોરાઈડ્રેટ, ફાયબર, શુગર, પોટેશિયમ, વિટામિન એ, સી, ડી, બી 12, મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ હોય છે. તેના સાગમાં Antioxidants તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ન માત્ર શરીરમાંથી ઝેરીલા પદાર્થોને દૂર કરે છે, પરંતુ રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે.

લાભદાયક માનવામાં આવ્યું

સરસોં સાગમાં કેલેરી ઓછી હોય છે જેનાથી વજન નિયંત્રિત રહે છે. તે સાથે જ તેમાં હાજર કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સરસોને શરીરમાં કેન્સર, ડાયાબિટિસ અને ડિટોક્સિફિકેશનની સારવામાં લાભદાયક માનવામાં આવ્યું છે. તેમાં એવા ગુણ હોય છે જે ર્હદય સ્વાસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે, રજોનિવૃતિ દરમિયાન મહિલાઓને આ ખૂબ જ ફાયદો કરે છે.

સ્વભાવિક રૂપથી ત્વચાને સાફ કરી આપે છે

સરસોંનુ તેલ ત્વચા માટે ખૂબ જ ગુણકારી હોય છે. જેમાં Vitamin E પર્યાપ્ત માત્રામાં હોય છે. શરદીઓમાં ઘણી વખત સૂકેલી ત્વચાની પરેશાની થઈ જાય છે. તો સરસોંનુ તેલ તમારી મદદ કરી શકે છે. સરસોંનું તેલ પ્રકૃતિક ક્લીંજરના રૂપમાં વધારે કામ કરે છે. તેને મેકઅપ હટાવવા માટે પણ વપરાશ કરવામાં આવે છે. આ મિનિટોમાં સ્વભાવિક રૂપથી ત્વચાને સાફ કરી આપે છે. તે સાથે જ સરસોં તેલની સાથે થોડુ મીઠું અને લીંબુના રસના કેટલાક ટીપાને લઈને દાંત પર ઘસો. આ દાંતને મજબૂત અને ચમકદાર બનાવે છે.

READ ALSO

Related posts

IND vs AUS: પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Bansari

આદિત્ય નારાયણના રિસેપ્શનમાં ગોવિંદા સાથે આ સ્ટાર્સે કરી ઘણી મસ્તી, જુઓ વીડિયો

Bansari

રાજકોટ/ મધ્યસ્થ જેલમાં કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્ર દોડતું થયું, આરોપી 40 ગુનામાં સંડોવાયેલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!