GSTV
Home » News » સુપ્રિમ કોર્ટને મળ્યા ચાર નવા જજ, હવે જજોની સંખ્યા વધીને થઈ ગઈ 31

સુપ્રિમ કોર્ટને મળ્યા ચાર નવા જજ, હવે જજોની સંખ્યા વધીને થઈ ગઈ 31

2009ની બાદ પહેલી તક છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના જજની કુલ સંખ્યા 31 થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ દ્વારા બુધવારે ચાર જજને શપથ લેવડાવવામાં આવી હતી. જેમાં બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ બીઆર ગવઇ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત, ઝારખંડ હાઇકોર્ટના જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ અને ગુવાહાટી હાઇકોર્ટના જસ્ટીસ એ.એસ. બોપન્નાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે.

સંસદે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા 26થી વધારીને 31 કરી દીધી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇના નેતૃત્વવાળા કોલેજિયમના 12 એપ્રિલે પોતાની ભલામણને ફરીથી દોહરાવી હતી. કેન્દ્રએ આ પહેલા આ નામોને વરિષ્ઠતા અને રાજ્યોના પ્રતિનિધિત્વમાં સમાનતાના નામે પરત મોકલી દીધા હતા.

READ ALSO

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!