GSTV
Home » News » ભૂસ્ખલનને પગલે કાશ્મીર ખીણને ભારતને જોડતો રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ

ભૂસ્ખલનને પગલે કાશ્મીર ખીણને ભારતને જોડતો રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ

કાશ્મીર ખીણમાં ગુરુવાર રાત્રિથી સતત વરસાદને કારણે ઘણાં સ્થાનો પર ભૂસ્ખલનને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવાહ બંધ કરી દેવામાં આવ્યો છે.  શ્રીનગર-લેહ અને મુઘલ રોડ પર વાહનવ્યવહાર ચાલુ છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે રામબન વિસ્તારમાં ભૂસ્ખલન થવાને કારણે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગને જોડતા ત્રણસો કિલોમીટર લાંબા શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ હાઈવેની દેખરેખની જવાબદારી બીઆરઓની પાસે છે અને મશીનો તથા મજૂરો સાથે કાટમાળ હટાવવા માટે યુદ્ધસ્તરે કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • કાશ્મિર ખીણમાં ગુરુવાર રાત્રિથી વરસાદ
  • શ્રીનગર -જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બાધિત થયો
  • હાઈવેની દેખરેખની જવાબદારી બીઆરઓની પાસે
  • મજૂરો સાથે કાટમાળ હટાવવા માટે યુદ્ધસ્તરે કામગીરી શરૂ

Related posts

J&Kના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીમાં વધુ ત્રણ મહિનાનો કરાયો વધારો

Mansi Patel

“ભારત બચાવો” રેલીમાં પ્રિયંકા ગાંધીના BJP પર પ્રહાર, કહ્યુ- દેશ વ્હાલો છે તો ઉઠાવો અવાજ

Mansi Patel

FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો, રદ થઈ શકે છે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!