GSTV
Home » News » યાત્રાધામ દ્વારકાથી બેટ દ્વારકા જવાનો નેશનલ હાઈવે બન્યો બિસ્માર

યાત્રાધામ દ્વારકાથી બેટ દ્વારકા જવાનો નેશનલ હાઈવે બન્યો બિસ્માર

યાત્રાધામ દ્વારકાથી બેટ દ્વારકા જવાનો નેશનલ હાઇવે અકસ્માતને આમંત્રણ આપતો બિસ્માર રોડ બની ગયો છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.

દરરોજ હજારો યાત્રીકો પોતાના પ્રાઇવેટ વાહનો લઇને આ રોડ પરથી મહામુસીબતે પસાર થાય છે. ઓખા મિઠાપુરથી અપડાઉન કરતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ રસ્તાને લઇને ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બિસ્માર રસ્તાનું વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

જામિયાનાં VC નઝમા અખ્તર બોલ્યા, વિદ્યાર્થીઓ સાથેની બર્બરતાથી દુ:ખી છુ

Mansi Patel

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

અહીંયા લગાવો પૈસા મળશે 8.60 ટકા કરતાં પણ વધારે વ્યાજ, ફક્ત 15 દિવસ જ બાકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!