ઈમરાનને ભિખારી અને હવે બેસ્ટ ટોયલેટ પેપરમાં પાકિસ્તાનનો ઝંડો બતાવે છે ગૂગલ, તમે ખૂદ ટ્રાઈ કરી જુઓ

પાકિસ્તાન વિશે Google પર કંઈક નવું જોવા મળે એ વાત કઈ નવી નથી. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને ગૂગલ ભિખારી કહી ચૂક્યું છે. હવે ગૂગલ પાકિસ્તાનના ફ્લેગ્સ વિશે કંઇક નવું કહી રહ્યું છે.

જો તમે વિશ્વના શ્રેષ્ઠ ટૉઇલેટ પેપરની Google પર શોધ કરો છો, તો તમને પાકિસ્તાનના ધ્વજનાં અનેક ફોટા જોવા મળશે.

ગૂગલના જણાવ્યા અનુસાર વિશ્વનો શ્રેષ્ઠ શૌચાલય કાગળ પાકિસ્તાનનો ધ્વજ છે.

ઘણા લોકોએ Twitter પર આ સર્ચ કરીને સ્ક્રીનશૉટ્સ પણ શેર કર્યા છે. લોકોએ તેમની ટ્વીટ્સ સાથે #besttoiletpaperintheworld પણ લખ્યું છે.

ગૂગલે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સૈનિકો પર આતંકવાદી હુમલાના બે દિવસ પછી આ પરિણામો બતાવ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter