GSTV

બિહારમાં આજે ભાજપ-જેડીયુ અને એલજેપીના ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી શક્યતા

બિહારમાં એનડીએની પાર્ટીમાં બેઠકની વહેંચણી થયા બાદ આજે ઉમેદવારના નામની જાહેરાત થવાની શક્યતા છે. બિહારમાં ભાજપ-જેડીયુ 17-17 અને એલજેપી 6 બેઠક ફાળવવામાં આવી છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ ગઈ કાલે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન સંકેત આપ્યા હતા કે બિહારમાં શનિવાર સુધીમાં તમામ ઉમેદવારન નામની જાહેરાત કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપે પોતાની ત્રણ યાદીમાં 221 ઉમેદવારની યાદી જાહેર કરી છે.  બિહારમાં એનડીએ ઉમેદવારની યાદીમા જાતિગત સમિકરણ ઉપર વધારે ધ્યાન કેન્દ્રીય કરે તેવી શક્યતા છે. બિહારમા બ્રાહ્મણ અને યાદવ કાર્ડ પર ભાજપની પહેલી નજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારમાં નિત્યાનંદ રાય, અશોક યાદવ અને રામકૃપાલ યાદવની ટિકિટ ફાઈનલ માનવામાં આવે છે.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!