GSTV
Gujarat Government Advertisement

બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ અને ફેમસ ડાન્સર ભાજપમાં જોડાઈ

Last Updated on July 7, 2019 by Mansi Patel

મશહૂર હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેશ થઈ ગઈ છે. આજે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિમમાં ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવા જઇ રહી છે.

આ કાર્યક્રમમાં સપના ચૌધરી સૌથી પહેલાં ભાજપનું સભ્યપદ લીધુ હતુ. આ કાર્યક્રમમાં શિવરાજસિંહ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની ઉપસ્થિતીમાં સપના ચૌધરી ભાજપમાં જોડાઈ હતી.

નોંધનીય છે કે, આ અગાઉ સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાશે તેવી અફવા સામે આવી હતી. સપના ચૌધરીની પ્રિયંકા ગાંધીની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. જે બાદ સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જો કે બાદમાં તેણે આ વાતનો ઇનકાર કરી કહ્યું હતું કે, તે કલાકાર છે તેથી તેની ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા નથી અને પ્રિયંકા ગાંધી સાથેના ફોટો પર તેણે કહ્યું હતું કે, હું પ્રિયંકાને મળી હતી પરંતુ તે તસવીર જુની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!