GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા ધક્કે ચઢ્યા, જાણો શું છે મામલો

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા ધક્કે ચઢ્યા, જાણો શું છે મામલો

જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાની સાથે ધક્કા-મુક્કીની ઘટના બની હતી. જેમાં ફારૂક અબ્દુલ્લા શ્રીનગરમાં જ્યેષ્ઠા દેવી મંદિરે કાશ્મીરી પંડિતોને મળવા પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા. અને લોકો મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું..

આ ઉપરાંત કાશ્મીરી પંડિતોએ ભારત માતા કી જયના પણ નારા લગાવ્યા.. આ ઘટના બાદ ફારૂક અબ્દુલ્લાએ મંદિરમાં પ્રવેશ કર્યા વગર અને લોકોને સંબોધિત કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતુ.. કાશ્મીરી પંડિત ફારૂક અબ્દુલ્લાને કાશ્મીર ખીણમાંથી તેમને હટાવવા અંગે સવાલ પૂછી રહ્યા હતા.. જ્યેષ્ઠા દેવી મંદિરમાં દર વર્ષે પૂજા માટે હજારોની સંખ્યામાં કાશ્મીરી પંડિત એકત્ર થાય છે.

READ ALSO

Related posts

કાંકરીયા અકસ્માત પાછળ જવાબદાર કોણ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ મિડિયાને જોઈ ચાલતી પકડી

Nilesh Jethva

ICCની ટીમ ઓફ ટૂર્નામેન્ટથી બહાર દુનિયાનો નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી, 2 ભારતીયને મળી તક

Path Shah

માત્ર 9 વર્ષની ઉંમરે આ ગુજ્જુ બાળકીએ લિમ્કા બુક ઓફ એવોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!