GSTV
Home » News » સમુદ્ર કિનારે વિખેર્યો હુસ્નનો જલવો, નતાશાના આ Sizzling Hot Photos જોઇને થઇ જશો મદહોશ

સમુદ્ર કિનારે વિખેર્યો હુસ્નનો જલવો, નતાશાના આ Sizzling Hot Photos જોઇને થઇ જશો મદહોશ

‘ડીજે વાલે બાબૂ’થી ફેમસ થયેલી નતાશા સ્તાનકોવિક અવારનવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ નતાશાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નતાશા બ્લેક કલરની બિકિનીમાં બોલ્ડ અંદાજમાં નજરે આવી રહી છે.

 તસવીરોમાં નતાશા પાણીમાં મસ્તી કરતી નજરે આવી રહી છે.

તેણે પોતાની બોલ્ડ તસવીરોને ફેન્સ સાથે શેર કરી છે.

કેટલીક તસવીરોમાં નતાશા બ્લેક બિકીની સાથે ટ્રાન્સપરન્ટ ટૉપમાં નજરે આવી રહી છે.

ફેન્સ નતાશાની આ તસવીરોને પસંદ કરી રહ્યાં છે.

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે નતાશાએ પોતાની હૉટ અને બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરી હોય.

જણાવી દઇએ કે નતાશા એક સર્બિયન મોડેલ છે.

તાજેતરમાં જ નતાશાનું નામ ‘યે હૈ મહોબ્બતે’ના સ્ટાર અલી ગોની સાથે જોડાયું હતું.

થોડા સમય એકબીજાને ડેટ કર્યા બાદ તેઓ અલગ થઇ ગયાં હતાં.

Read Also

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!