GSTV

કંટાળો આવતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્નીએ શેર કર્યો આ ફોટો, ફટાફાટ થઈ ગયો વાયરલ

કોરોના વાયરસ મહામારીના આ મુશ્કેલ સમયમાં જ્યારે લોકો ઓછામાં ઓછા બહાર નીકળી રહ્યા છે, ત્યારે પોતાની બહાર વિતાવેલા સમય અને રજાઓને પણ લોકો ખૂબ જ યાદ કરી રહ્યા છે. લાગે છે કે, આવુ જ કંઈક હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકની સાથે પણ થયુછે. તેથી જ તેણીએ પોતાની રજાઓની ઘણી બોલ્ડ ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પોતાની ઘણી બધી પોસ્ટમાં નતાશાએ પોતાની ઘણી ફોટો શેર કરી છે. જેમાં બ્લેક કલરની બિકિનીમાં લેવામાં આવેલી ફોટો પણ છે. આ ફોટો ખૂબસૂરત સમુદ્ર તટ પર તેમના વિટામિન સી લેવાની છે. આ ફોટોને શેર કરતા નતાશાએ લખ્યુ, મને વિટામિન સીના એક સારા ડોઝની જરૂરિયાત છે.

હાર્દિક પંડ્યાએ લખી હતી પોસ્ટ

ઉલ્લેખનીય છે કે, નતાશા આ ફોટોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. નતાશાની પ્રેગનેંસીની જાહેરાત કરતા હાર્દિક પંડ્યાએ લખ્યુ હતુ કે, નતાશા અને મેં અત્યાર સુધી એક સાથ યાદગાર સફર કરી ચૂક્યા છીએ, તે વધુ સારું થવા જઈ રહ્યું છે. સાથે જ અમે ખૂબ જલ્દી પોતાના જીવનમાં એક નવા જીવનનુ સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે જીવનના આ નવા ફેસને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. તમે બધા અમને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપો.

READ ALSO

Related posts

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આતંકી ઘૂસણખોરી માટે બનાવેલી 30 ફૂટ ઊંડે ટનલનો બીએસએફ જવાનોએ કર્યો પર્દાફાશ

Karan

સુરત પોલીસ ક્યારે લેશે એક્શન/ હવે તો વીડિયો પણ વાયરલ થયાં, જાહેરમાં લોકો રમી રહ્યા છે જૂગાર

Pravin Makwana

ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!