GSTV

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Last Updated on September 17, 2021 by Vishvesh Dave

મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણપતિદાદાને સૌથી પ્રિય મોદક છે અને ભગવાન ગણેશને ખુશ કરવા માટે તેમને મોદકનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે.

આમ તો મોદક ઘણી સામાન્ય કિંમતે મળતા હોય છે એટલે કે ૧૦૦થી ૨૦૦ રૂ.માં તમે ખરીદી શકો છો પરંતુ એક મિઠાઈની દુકાન એવી છે જ્યાં ૧૨૦૦૦ રૂ. કિલો ગોલ્ડન મોદક મળે છે.

આપણે બધા જાણીએ છીએ કે બાપ્પાને મોદકનો પ્રસાદ ગમે છે.  આ જ કારણ છે કે તેને 'ગણેશ ચતુર્થી' પર ભોગ તરીકે વ્યાપકપણે આપવામાં આવે છે.  આ પ્રસંગે રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશને સમર્પિત ગોલ્ડન મોદક અર્પણ કરવામાં આવી રહ્યા છે.

નાસિક શહેરમાં આવેલી છે આ અનોખી દુકાન. શહેરના સાગર સ્વીટમાં આ ગોલ્ડન મોદક મળી રહ્યા છે. હાલ આ મોદક સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે.

बताया जा रहा है कि इस खास मोदक की कीमत 12 हजार रुपये किलो है और यह मोदक नासिक शहर की एक दूकान में मिल रहा है. साथ ही आपको यह भी बता दें कि यह मोदक भक्तजनों के बीच आकर्षण का केंद्र बना हुआ है.

આ દુકાનમાં ગોલ્ડન સિલ્વર અને કાજુ જેવા અનેક પ્રકારના મોદક મળે છે પરંતુ સૌથી મોંઘા મોદક ૧૨૦૦૦ રૂ.ના કિલો છે. અહીં મોદક ખરીદવા માટે મોટી સંખ્યામાં ભીડ આવે છે.


आपकी जानकारी के लिए बता दें कि इस दुकान पर गोल्डन, सिल्वर और काजू जैसे अनेक प्रकार के मोदक मिलते हैं, लेकिन सबसे महंगा मोदक 12 हजार रुपये किलो का है. आपको जानकर हैरानी होगी कि इसकी कीमत इतनी ज्यादा है फिर भी लोग इस मोदक को खरीद रहे हैं और गणपति बप्पा को खुश कर रहे हैं.

સાગર સ્વીટસના દીપક ચૌધરી જણાવે છે કે આ વખતે અમને સારો પ્રતિસાદ મળ્યો છે. અમે ૨૫ પ્રકારના અનેક મોદક બનાવ્યા છે અને વેચાણ સારૂ છે.આ મોદક નાસિક, મુંબઈ, પુણે સહિત અનેક સ્થળોએ ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ALSO READ

Related posts

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!