GSTV
Home » News » નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

મંગળ ગ્રહની ગતિવિધીઓ પરના સામાચાર અવાર નવાર મિડિયા સમક્ષ આવતા હોય છે,ત્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ પર મોકલેલા ઇનસાઇટે પ્રથમ વખત કોઈ ભૂંકપ જેવી ઘટના નોંધી છે.સેન્સર દ્વારા 6 એપ્રિલના રોજ માર્સક્વેકનું પ્રથમ સિગ્નલ નોઁધવામાં આવ્યું હતું.વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ‘માર્સક્વેક’ ગ્રહના પેટાળમાં રહેલી તિરાડો અથવા ઉલ્કાપાતને કારણે થયો હોઈ શકે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સ્પેસક્રાફ્ટ ઇનસાઇટ મંગળની સપાટી પર ઊતર્યું હતું.મંગળની સપાટીનું ચિત્ર વધુ સ્પષ્ટ કરવા માટે તેમાં વિવિધ માર્સક્વેકની નોંધ લેવાશે. જેના પરથી પૃથ્વીના પેટાળનાં સ્તરો અને મંગળના પેટાળનાં સ્તરો વિશે સરખામણી અને અભ્યાસ થઈ શકશે.સંશોધકો આ કંપનને ચંદ્ર પરના કંપન જેવું જ ગણાવે છે.

READ ALSO

Related posts

યુપીમાં 73નો આંકડો પાર નહીં કરે BJP, ગુરૂવારે પાર્ટીના ઉમેદવારો તો ઠીક પણ પદાઘિકારીઓનું પણ ભાવિ થશે નક્કી

Arohi

World cup 2019: ભારત પાસે વિજયની ‘અડધી સદી’ પૂરી કરવાની શાનદાર તક

Bansari

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!