GSTV
Narmada Trending ગુજરાત

નર્મદા નદીના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.નર્મદા ડેમની હાલની સપાટી 125.25 મીટર થઈ છે.દર કલાકે બે સેન્ટિમીટર જળસપાટી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં 48 સેન્ટીમીટર પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક 28,009 છે.અને ડેમમાંથી પાણી જાવક 10,127 ક્યુસેક છે. 2169.13  MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.CHPH પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરાયા છે. ડેમની મુખ્ય કેનાલમાંથી  9,954 પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda
GSTV