GSTV

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળસપાટી 28.50 ફૂટને પાર પહોંચી

Last Updated on September 10, 2019 by Arohi

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ભરૂચ ખાતે નર્મદાની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી 28.50 ફૂટે પર પહોંચી છે. જે ભયજનક સપાટીથી સાડા ચાર ફૂટ ઉપર છે. જળસપાટીમાં વધારો થતા 20 ગામોમાં એલર્ટ અપાયુ છે.

નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની જળસપાટી 136.43 મીટરના ઐતિહાસિકસ્તરે પહોંચી છે. ડેમના 23 દરવાજા ખોલીને છ લાખ 51 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ગોરા બ્રિજ આજે પણ રાહદારીઓ માટે બંધ છે. રાજપીપળામાં પણ ગતરાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઓમકારેશ્વર ડેમ , ઇન્દિરા સાગર માંથી છોડતું પાણી નર્મદા ડેમને ભરી રહ્યું છે.

Read Also

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!