GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

નર્મદાની જળસપાટી 132 મીટરને પાર, 7 ગેટ ખુલ્લા કરાયા

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટી 132 મીટરને પાર થઈ છે. અને નર્મદા ડેમના 7 ગેટ ખુલ્લા કરાયા છે. ડેમની જળ સપાટી 132.02 મીટર પર પહોંચી છે. ડેમમાં 59,935 ક્યુસેક પાણીની આવક છે.અને એક લાખ 17 હજાર 517 ક્યુસેક પાણીની જાવક છે. 1,200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરાયા છે.

READ ALSO

Related posts

માનવ સંસાધન મંત્રીની જાહેરાત, આ તારીખ બાદ ખુલી જશે શાળા અને કોલેજો

Pravin Makwana

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં કપાટ ભક્તો ખુલશે, ગાઈડલાઈન અનુસાર નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર

pratik shah

ખોખરા વિસ્તારમાં અનેક જગ્યાએ પડ્યા ભુવા, તંત્રનાં દાવા પોકળ સાબિત થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!