GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

આ શહેરમાં નર્મદાના નીર આવતા લોકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

સમગ્ર રાજ્યમાં અત્યારે પાણીની તંગી પ્રવર્તી રહી છે. લોકો એક એક પાણીના ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા લોકો લગ્નમાં મૂહુર્ત જોવાને બદલે પાણીની વ્યવસ્થા કરીને લગ્નનું આયોજન કરે છે. એવામાં જો ગામમાં નર્મદાનું પાણી આવે તો લોકોના આનંદનો પાર ન રહે તે સ્વાભાવિક છે. ગોંડલ વેરી તળાવમાં નર્મદાના નીરનું આગમન થતા લોકોમાં આનંદ છવાયો છે.

વેરી તળાવમાં નર્મદાના પાણી આવતા લોકો આશાપુરા ડેમ અને વેરી તળાવે પાણી જોવા ઉમટી પડ્યા હતા. લોકોએ પાણી આવ્યાની ખુશીમાં આતશબાજી કરીને ઉજવણી કરી હતી.

READ ALSO

Related posts

સુરતથી અમદાવાદ આવવા માટે થશે ફરજિયાત કોરોના ટેસ્ટ : સરકાર કરી રહી છે અહીં તપાસ, 12 નીકળ્યા કોરોના પોઝિટીવ

pratik shah

40 હજાર ફ્રેશર્સને TCS આપશે નોકરી, જાણો શું છે કંપનીનો પ્લાન

Arohi

સુશાંતની જેમ વડોદરાના એક યુવકે ઇન્સ્ટા પર પોસ્ટ મૂકી આપઘાત કરી લીધો, 4 દિવસ બાદમાં હતી સગાઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!