GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

નર્મદાઃ રાજપૂત સમાજના આ તલવાર ગરબા જોઈને દંગ રહી જશો

નર્મદા જીલ્લામાં રાજપૂત સમાજ દ્વારા માઁ હરસિદ્ધિને અર્ધ્ય આપવા યુવાનો તલવારબાજી કરતા મહાઆરતીમાં જોડાઈ શ્રદ્ધા સાથે શૌર્યનું પ્રદર્શન કરે છે. 5 જીલ્લાના 50 થી વધુ ગામોના 150 જેટલા યુવકોએ હજારો શ્રધ્ધાળુઓની હાજરીમાં 40 મિનીટ સુધી વારાફરતી  તલવારબાજીના કરતબો કરી હાજર શ્રદ્ધાળુઓને ચકિત કરી દીધા. ભારતના ઇતિહાસમાં પ્રથમ એવું નગર હશે કે જ્યાં રાજપૂત સમાજના  યુવકો એક સાથે મળીને પોતાની કુળદેવીને તલવાર બાજી દ્વારા અર્ધ્ય અપાયું હશે. રાજપૂત સમાજનું ઘરેણું ગણાતું હથિયાર તલવાર થી આ યુવાનોએ એક અનેરું આકર્ષણ ઉભું કર્યું.

 

Related posts

ગુજરાતના હોટસ્પોટ સુરતના 213 ગામોમાં પ્રવેશ્યો કોરોના, સાચવજો નહીં તો તમારા ગામમાં આવી જશે

Bansari

સુરતમાં કોવિડ ગાઈડલાઈનથી 45 દર્દીઓના અંતિમસંસ્કાર: સરકારી આંક મુજબ 13નાં મોત, મોટી ગોલમાલની આશંકા

Mansi Patel

ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો કાળો કારોબાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!