આ વર્ષે રાજ્યમાં વ્યાપક વરસાદ થયો છે. સરદાર સરોવર બંધમાં પાણીનો પૂરતો જથ્થો છે. જેથી ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી આપવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત અમદાવાદની ફતેવાડી અને ખારીકટ્ટ કેનાલમાં પાણી છોડવામા આવ્યુ છે.
હાલની સ્થિતીમાં પ્રતિદિન 15 હજાર ક્યૂસેક પાણી આપવામા આવી રહ્યુ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગત્ત વર્ષે 31 હજાર ક્યુસેક પાણી આપવામાં આવ્યું હતુ. જ્યારે આ વર્ષે 51 હજાર ક્યુસેક પાણી આપવામાં આવ્યું છે. તો કચ્છમાં ગયા વર્ષે 900 ક્યુસેક પાણીની સામે આ વર્ષે 800 ક્યુસેક પાણી છોડવામા આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં 3 હજાર ક્યુસેક પાણી આપવામાં આવ્યુ છે.

READ ALSO
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે
- NTAમાં કુલ 58 પદો માટે છે ભરતી : 6 આંકડામાં હશે પગાર, ભૂલ્યા વિના હમણાં જ કરો એપ્લાય