GSTV
Gujarat Government Advertisement

નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યું મોટુ ગાબડું, પ્રવાહ રોકી દેતા પીવાના પાણીની સમસ્યા

Last Updated on October 5, 2019 by Arohi

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા  નર્મદા નિગમ દ્રારા પાણીનો પ્રવાહ રોકી દેવાતા પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તેવી શક્યતા સર્જાઇ છે. ચાર દિવસ પહેલા બોડેલી નજીક શીહાદ્રા પાસે કેનાલના ગાબડું પડ્યું હતું. જે વાત તંત્રને ધ્યાને આવતા પાણીના પ્રવાહને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો છે. રીપેરીંગ કામગીરી પૂર્ણ થતા જ હજુ ચાર દિવસ નીકળી જાય તેવી સંભાવના છે. ત્યારે આ ચાર દિવસ દરમિયાન પીવાના પાણીની પારાયણ સર્જાય તેવી શકયતા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!