GSTV
Home » News » નર્મદાઃ અરે..સરકારી બાબુઓ આ શિક્ષકોની સમસ્યા સાંભળો, હેરાન અને પરેશાન છે

નર્મદાઃ અરે..સરકારી બાબુઓ આ શિક્ષકોની સમસ્યા સાંભળો, હેરાન અને પરેશાન છે

નર્મદા જીલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંધ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોના કેટલાક પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરાઇ છે. જોકે આજદિન સુધી તેનો ઉકેલ આવી શક્યો નથી જેથી શિક્ષકોમાં અસંતોષ વ્યાપેલ છે. પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજ રોજ શાળા સમય બાદ તમામ જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણાધિકારી, સંસદશ્રી, ધારાસભ્ય શાસક પક્ષના અને વિરોધ પક્ષના પદાધિકારીઓને આવેદન પત્ર આપી માંગણીઓ અને પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી હતી. સંધે પ્રશ્નોના ઉકેલ નહીં આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

Related posts

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva

આખાબોલા ભાજપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!