GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નર્મદામાં એટલું પાણી આવી ગયું છે કે રાજસ્થાન અને ગુજરાતને બે વર્ષ સુધી ચાલે

સરદાર સરોવર ડેમ ગઈકાલે જ ડેમ મહત્તમ લેવલે પહોંચ્યો છે. નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ કહ્યું કે 7 દિવસથી 9 લાખ ક્યૂસેક પાણી આવી રહ્યું છે. અને પુરની સ્થિતિ ન આવે તે માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. એટલે જળસ્તર વધ્યું છે. આ ઉપલબ્ધ પાણી ગુજરાત અને રાજસ્થાન માટે 2 વર્ષ સુધી ચાલે એટલું પાણી ચાલે તેમ છે.

ડેમમાં 5760 mcm પાણીનો સંગ્રહ થયેલો છે. વીજળીનું ઉત્પાદન 1450 મેગાવોટ વિજળી ઉત્પન્ન થઈ રહી છે. 33.5 મિલિયન યુનિટ વીજળી પ્રતિદિન ઉત્પન્ન થઈ રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ વીજળીનો બહુ મોટો જથ્થો મળી રહ્યો છે. આ સંપૂર્ણ સફળતાથી સૌનું સ્વપ્ન સાકાર થયું છે. હવે સરકાર દ્રારા માત્ર પૂર નિયંત્રણ કરી રહ્યા છે. સ્થાનિક આદિવાસીઓની રોજગારી વધારવા તેમજ જીવન સ્તર ઊંચું લાવનાર પ્રોજેક્ટોનું નિર્માણ થઇ રહ્યું છે. જેનું પીએમ મોદી નિરીક્ષણ કરશે.

Read Also

Related posts

Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જેની પીએમે લીધી મુલાકાત

Bansari

સરદાર સરોવર : આ તારીખોને એક પણ ગુજરાતી ક્યારેય નહીં ભૂલે

Karan

નર્મદાના પાણી મામલે સરકારનો મોટો ખુલાસો, ગુજરાત અને રાજસ્થાનને બખ્ખાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!